For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ રિવ્યૂઃ લવ સ્ટોરી નહિ બલકે ગરબા સ્ટોરી છે લવયાત્રી, આ માટે જોવી ફિલ્મ

ફિલ્મ રિવ્યૂઃ લવ સ્ટોરી નહિ બલકે ગરબા સ્ટોરી છે લવયાત્રી, આ માટે જોવી ફિલ્મ

|
Google Oneindia Gujarati News

'પ્રેમની હંમેશા જીત થાય છે'.. જ આયુષ શર્મા અને વરીના હુસૈનની લવયાત્રીમાં જીત અપાવવાનો આ રોલ ગરબા નિભાવે છે. આગલી વખતે તમે વીજા ઈન્ટર્વ્યૂ માટે જાઓ કે જિંદગીમાં કોઈપણ સમસ્યા આવે તો બસ ઘૂમી-ઘૂમીને ગરબા કરવા અને એક પળમાં જ તમારા બધા જ પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે. આ ફિલ્મ દ્વારા તો આવું જ જાણવા મળ્યું છે.

સ્ટોરી

સ્ટોરી

સુશ્રુત (આયુષ શર્મા) એક બેરોજગાર ગુજરાતી છોકરો છે, જે પોતાની ગરબા એકેડમી ખોલવા માગે છે. શું વાત છે, ત્યાં જ બીજી બાજુ મિશેલ (વરીના હુસૈન) એક લંડન બેઝ્ડ એનઆરઆઈ છોકરી છે જે સુંદર હોવાની સાથોસાથ સ્માર્ટ પણ છે. અથવા તો એમ કહો કે બંને એકબીજાથી એકદમ અલગ છે. સુશ્રીતને ડાંડિયા નાઈટ્સ પર પહેલી નજરનો પ્રેમ થઈ જાય છે. તે પણ બૉલીવુડની ટિપિકલ સ્લો મોશનવાળી સ્ટાઈલમાં...

ગરીબ છોકરો- અમીર છોકરી

ગરીબ છોકરો- અમીર છોકરી

દરમિયાન જ સુશ્રીતના અંકલ રસિક (રામ કપૂર) તેની પાસે બૉલીવુડનો એક ફોર્મ્યુલા લઈને આવે છે. જેનાથી તેઓ નવરાત્રિના નવ દિવસોમાં છોકરીનું દિલ જીતવાનો દાવો કરે છે. કેટલીય મહેનત બાદ જ્યારે તમને એમ લાગશે કે હવે બંને વચ્ચે લવ અફેર શરૂ થશે એટલામાં તો મિશેલના પિતા (રોનિત રોય) બંનેની વચ્ચે આવી જાય છે અને ગેરસમજણ પેદા કરી દેશે. મિશેલ લંડન પાછી ચાલી જાય છે અને સુશ્રીતનું દિલ ટૂટી જશે. શું ગરબા બોય ફરી એને મનાવી શકશે? ફિલ્મની બાકીના વાર્તા પણ આની આજુબાજુમાં જ ફર્યા કરે છે.

ફિલ્મમાં છે આટલી ખામી

ફિલ્મમાં છે આટલી ખામી

લવરાત્રીમાં કંઈ જ નહું નથી. અમીર છોકરી- ગરીબ છોકરી, ષડયંત્રખોર પિતા અને પછી ચેન્જ અને હાર્ટ... આ બધું તમે પહેલા પણ જોઈ ચૂક્યા છે. નરેન ભટ્ટના લખાણમાં એ ચમક જોવા નથી મળતી જે ઑડિયન્સને જોડી રાખે. ડાયલોગમાં પણ ખાસ દમ નથી. અભિરાજ મીનાવાલાનું સપાટ નિર્દેશન અને એજ જૂનો પ્લોટ લવયાત્રીને ફેલ કરી દે છે.

માત્ર ગીત સારાં છે

માત્ર ગીત સારાં છે

માત્ર એક જગ્યાએ લવયાત્રીને પૂરા નંબર મળે છે અને તે છે નચાવી દે તેવું મ્યૂઝિક. ચૌગાડા અને ઢોલિડા જેવા ફિલ્મી ગીત ભારે શાનદાર છે. આયુષ શર્મા અને વરીના હુસૈનની લવયાત્રીમાં તાલની કમી છે. નિર્દેશક ભારે ઢીલા છે અને ફિલ્મ એક પરફેક્ટ લવસ્ટોરી બનતા ચૂકી જાય છે. અમારા તરફથી આ ફિલ્મને મળે છે માત્ર 1.5 સ્ટાર.

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ વચ્ચે સપનાએ પણ જણાવી પોતાની સાથે થયેલી ઘટનાતનુશ્રી અને નાના પાટેકર વિવાદ વચ્ચે સપનાએ પણ જણાવી પોતાની સાથે થયેલી ઘટના

English summary
Aayush Sharma-Warina Hussain starrer LoveYatri misses the rhythm and fails to be a perfect ode to love. I am going with 1.5 stars here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X