For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Preview: ફ્રેશ જોડી, શાનદાર ફિલ્મ અને જોરદાર મુદ્દો

બોલિવૂડની વધુ એક મોટી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ શુક્રવારે શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

બોલિવૂડની વધુ એક મોટી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ શુક્રવારે શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ઘણા કારણથી ખાસ છે. આ ફિલ્મના ટ્રેલરમાં પહાડી વિસ્તારોની પરેશાની, કોમેડી, પ્રેમ, દોસ્તી અને ડ્રામા બધું જ ઑડિયન્સને સ્પર્શી ગયું. જેથી તેઓ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ જ્યાં શાહિદ કપૂર પદ્માવત કરતા બિલકુલ અલગ રોલમાં દેખાઈ રહ્યા છે. ત્યાં જ શ્રદ્ધા કપૂર માટે પણ આ ફિલ્મ ખુબ જ અગત્યની સાબિત થશે. હાલમાં જ શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી સફળ થયા પછી જોવાનું છે કે તેની આ ફિલ્મ પણ સફળ થઇ શકે છે કે નહીં.

આ ફિલ્મના ટ્રેલર રિલીઝ થવાની સાથે જ તેનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. અહીં અમે તમને આ ફિલ્મ વિશે કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છે.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

આ ફિલ્મમાં પદ્માવત્ત પછી શાહિદ કપૂર તેના ચિરપરિચિત મજાકિયા અંદાઝમાં જોવા મળશે.

અલગ અંદાઝ

અલગ અંદાઝ

આ ફિલ્મમાં શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરથી લઈને બધા જ સ્ટારનો પહાડી અંદાઝ જોવા મળશે.

ફ્રેશ જોડી

ફ્રેશ જોડી

બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મમાં શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલીવાર એકસાથે જોવા મળશે

કોમેડી અને ડ્રામા

કોમેડી અને ડ્રામા

આ ફિલ્મના ટ્રેલરમાં કોમેડી અને ડ્રામાવાળો અંદાઝ ખુબ જ પસંદ કરવામાં આવ્યો છે

ગંભીર મુદ્દો

ગંભીર મુદ્દો

આ ફિલ્મમાં પહેલીવાર પહાડી વિસ્તારોમાં વીજળીની ધાંધલીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે

શાનદાર મ્યુઝિક

શાનદાર મ્યુઝિક

ફિલ્મનું અત્યારસુધીમાં રિલીઝ થયેલું મ્યુઝિક શાનદાર છે, જે ફિલ્મ માટે એક પોઝિટિવ પોઇન્ટ છે.

પ્રેમ અને દોસ્તીનો એંગલ

પ્રેમ અને દોસ્તીનો એંગલ

આ ફિલ્મમાં ગંભીર મુદ્દા અને કોમેડી સાથે પ્રેમ અને દોસ્તીનો એંગલ પણ બતાવવામાં આવ્યો છે.

English summary
Shahid Kapoor film Batti Gul Meter Chalu to release tomorrow know positive and negative points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X