For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તૈમૂર અલી ખાનની નૈનીને દર મહિને મળે છે આટલા લાખ, જાણીને ચોંકી જશો

સોશિયલ મીડિયા પર માત્ર તૈમૂર જ ચર્ચિત નથી પરંતુ તેની સાથે સાથે તેની નૈની પણ ઘણી લોકપ્રિય છે. નૈનીને સૈફ-કરીના દર મહિને 1.5 લાખ રૂપિયા સેલેરી આપે છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડમાં એવા ઘણા બધા કિડ્ઝ છે જેની એક ઝલક મેળવવા માટે લોકો આતુર રહે છે. આ લિસ્ટમાં તૈમૂર અલી ખાનનું નામ સૌથી ઉપર છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરનું સંતાન તૈમૂરની દરેક ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે પરંતુ અહીં અમે તમને જણાવીશુ એક ખાસ વાત. સોશિયલ મીડિયા પર માત્ર તૈમૂર જ ચર્ચિત નથી પરંતુ તેની સાથે સાથે તેની નૈની પણ ઘણી લોકપ્રિય છે.

24 કલાક તૈમૂર સાથે રહેતી નૈનીને મળે છે મોટી સેલેરી

24 કલાક તૈમૂર સાથે રહેતી નૈનીને મળે છે મોટી સેલેરી

તૈમૂર સાથે હરપળ સાથે રહેતી નૈનીનું ચર્ચિત હોવાનું સૌથી મોટુ કારણ તેની સેલેરી છે. બોલિવુડ લાઈફના રિપોર્ટ અનુસાર સાતેય દિવસ અને પૂરા 24 કલાક તૈમૂર સાથે રહેતી નૈનીને સૈફ-કરીના દર મહિને 1.5 લાખ રૂપિયા સેલેરી આપે છે. એટલુ જ નહિ પરિવારે તૈમૂરની નૈનીને એક કાર પણ આપી છે જેનાથી તે ઘરના અને તૈમૂર સાથે જોડાયેલા બધા કામ કરે છે.

આ પણ વાંચોઃનજરે જોનાર સાક્ષીએ જણાવ્યુ તનુશ્રી-નાના વચ્ચે એ દિવસે સેટ પર શું થયુ હતુ?આ પણ વાંચોઃનજરે જોનાર સાક્ષીએ જણાવ્યુ તનુશ્રી-નાના વચ્ચે એ દિવસે સેટ પર શું થયુ હતુ?

એકસ્ટ્રા વર્કના મળે છે અલગ પૈસા

એકસ્ટ્રા વર્કના મળે છે અલગ પૈસા

એટલુ જ નહિ જો નૈનીને કોઈ કારણોસર એકસ્ટ્રા વર્ક કરવુ પડે તો તેની સેલેરી વધીને 1.75 લાખ રૂપિયા પ્રતિ માસ સુધી પહોંચી જાય છે. નૈનીનું નામ સાવિત્રી છે. નૈનીના નામ પર સોશિયલ મીડિયા પર તમને ઘણા પેજ મળી જશે. જ્યાં તમે તેમને તૈમૂર સાથે ઘણા ફોટામાં જોઈ શકો છો.

જૂહુની એક એજન્સીએ આપી નૈની

જૂહુની એક એજન્સીએ આપી નૈની

તમને જણાવી દઈએ કે જૂહૂની એક એજન્સીએ આ નૈની સૈફ-કરીનાને પ્રોવાઈડ કરાવી છે. આ એજન્સીએ જ સોહા અને તુષારના બાળકો માટે પણ નૈની પ્રોવાઈડ કરાવી છે.

આ પણ વાંચોઃ તનુશ્રી-નાના વિવાદ પર સલમાનથી લઈને પ્રિયંકાએ આપી પ્રતિક્રિયાઆ પણ વાંચોઃ તનુશ્રી-નાના વિવાદ પર સલમાનથી લઈને પ્રિયંકાએ આપી પ્રતિક્રિયા

English summary
Taimur Ali Khan's nanny gets a whopping Rs 1.5 lakh per month. She also gets over-time fees and perks like travelling in comfort.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X