For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સી મોનાલિસાએ બિકીનીમાં કરાવ્યું હૉટ ફોટોશૂટ, લાખો લોકોએ જોયું

સેક્સી મોનાલિસાએ બિકીનીમાં કરાવ્યું હૉટ ફોટોશૂટ, લાખો લોકોએ જોયું

By Staff
|
Google Oneindia Gujarati News

ટીવીની સૌથી સેક્સી સુપરસ્ટાર મોનાલિસા ફરી એકવાર પોતાની સેક્સી તસવીરોને કારણે ચર્ચામાં આવી ગઈ છે. જી હાં, મોનાલિસાની સેક્સી તસવીરોએ ફરીથી સોશિયલ મીડિયા પર બબાલ મચાવી રાખી છે. અવાર-નવાર મોનાલિસા પોતાની દરેક પ્રકારની તસવીરો શેર કરતી રહે છે. જેને તના ફેન્સ મિનિટોમાં વાયરલ કરી દે છે. આ વર્ષની શરૂઆતથી મોનાલિસા માત્ર પોતાની બોલ્ડ અને સેક્સી તસવીરોને કારણે ચર્ચાનો વિષય બનેલ છે. જેનું કારણ છે મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ. આ વખતે મોનાલિસાએ બિકિનીમાં પોતાની એવી તસવીરો શેર કરી છે, જેને તમે જોતા જ રહી જશો. હાલ મોનાલિસાની આ તસવીરો તેજીથી વાયરલ થઈ રહી છે.

હોટ તસવીરો વાયરલ

હોટ તસવીરો વાયરલ

આ તસવીરો પર ફન્સે કહ્યું કે આટલી સેક્સી ડાયન અમે ક્યારેય નથી જોઈ. હાલ જ મોનાલિસાએ પોતાના શો ડાયનના કેટલાક ડાંસિંગ વીડિયો શેર કર્યા હતા. આ બધા જ વીડિયોને ફેન્સે ભારે પસંદ કર્યા હતા. આ વખતે પણ તેની તસવીરો વાયરલ થઈ ગઈ છે. એ તો માનવું પડશે કે ગ્લેમર અને બોલ્ડનેના મામલામાં મોનાલિસા કેટલાય સુપરસ્ટાર્સને ટક્કર આપે છે.

જુઓ તસવીરો

મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ આવા પ્રકારની તસવીરોથી ભર્યું પડ્યું છે. અહીં જુઓ વધુ તસવીરો, જે તમારા હોસ ઉડાવી દેશે. મોનાલિસાની વાયરલ તસવીરો પર એક ઝલક...

મોનાલિસાના નામથી જાણીતી

મોનાલિસાના નામથી જાણીતી

મોનાલિસાનું અસલી નામ અંતરા વિશ્વાસ છે પરંતુ પડદા અને સ્ટેજ પર તે ફેન્સની વચ્ચે મોનાલિસાના નામથી ઓળખાય છે.

ભોજપુરી ફિલ્મોમાં

ભોજપુરી ફિલ્મોમાં

અત્યાર સુધી તે 125થી વધુ ભોજપુરી ફિલ્મો કરી ચૂકી છે. તેનો ટીવી શો નજર પણ લોકપ્રિય છે.

2016ની 10મી સિઝન

2016ની 10મી સિઝન

તે મશહૂર રિયાલિટી શો બિગ બૉસના વર્ષ 2016માં આવેલ 10મા સિઝનમાં પણ જોવા મળી હતી.

સુપરહિટ

સુપરહિટ

જણાવી ધઈએ કે મોનાલિસા અને પવન સિંહની ભોજપુરી ફિલ્મો સુપરહિટ હોય છે.

ભોજપુરી સિનેમા તરફ

ભોજપુરી સિનેમા તરફ

મદન સાથે જ મોનાલિસા કોલકાતાથી મુંબઈ આવી હતી, જ્યાં તેણે કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું અને પછી ભોજપુરી સિનેમા તરફ પ્રયાણ કર્યું હતું.

બોલ્ડ તસવીરોને લઈ

બોલ્ડ તસવીરોને લઈ

બિગ બૉસથી નિકળ્યા બાદ મોનાલિા પોતાની બોલ્ડ તસવીરોને લઈ સતત ચર્ચામાં છે.

રૂપિયા માટે ટીવીની આ સેક્સી વહુએ વેચવું પડ્યું પોતાનું ઘર! રૂપિયા માટે ટીવીની આ સેક્સી વહુએ વેચવું પડ્યું પોતાનું ઘર!

ફિલ્મોમાં કામ કરી ચૂકી

ફિલ્મોમાં કામ કરી ચૂકી

મોનાલિા અને વિક્રાંત સઈયા તુફાની, મેહરારૂ બિના રતિયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી કેટલીય ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

English summary
monalisa's new hot pics set fire on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X