સેક્સી સ્ટાર કરિશ્મા શર્માએ આવી ફોટો શેર કરી, એકલામાં જુઓ
ફરી એકવાર સોશ્યિલ મીડિયા પર સેક્સી રાગિની કરિશ્મા શર્માની ફોટો વાયરલ થઇ રહી છે. કરિશ્મા શર્માએ રાગિની એમએમએસ ઘ્વારા લોકપ્રિયતા મેળવી હતી.
ફરી એકવાર સોશ્યિલ મીડિયા પર સેક્સી રાગિની કરિશ્મા શર્માની ફોટો વાયરલ થઇ રહી છે. કરિશ્મા શર્માએ રાગિની એમએમએસ ઘ્વારા લોકપ્રિયતા મેળવી હતી.
રાગિની એમએમએસ વેબસીરીઝ પુરી થયે ઘણો સમય થઇ ગયો છે પરંતુ કરિશ્મા શર્માએ સેક્સી સ્ટાર તરીકે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.
View this post on InstagramBe happpyy! 🌝 Shot by @tejaswighagada Muh by @makeupbyvaish
A post shared by Karishma Sharma (@karishmasharma22) on
કરિશ્મા શર્માએ ફરી એકવાર પોતાના બોલ્ડ ફોટોશૂટની ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે, જેને તમે જોતા જ રહી જશો. આ ફોટોમાં કરિશ્મા શર્મા ખુબ જ સેક્સી અંદાઝમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો: મહેફીલમાં અંકિતા લોખંડેનો હૉટ અવતાર, જોઈને જ થઈ જશો પાણીપાણી
આવું પહેલીવાર નથી કે કરિશ્મા શર્માએ પોતાની બોલ્ડ ફોટો શેર કરી હોય. આ પહેલા પણ કરિશ્મા પોતાની બોલ્ડ ફોટો શેર કરતી આવી છે. કરિશ્મા શર્માનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ ફોટોથી ભરેલું છે. કરિશ્મા શર્મા હાલમાં કોમેડી સર્કસમાં કોમેડી સાથે ગ્લેમરનો તડકો લગાવી રહી છે.
આ ફોટો સાથે કરિશ્મા શર્મા ફરી એકવાર આ અઠવાડિયાની સેક્સી સુપરસ્ટાર બની ચુકી છે. હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.
ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.
નાની ઉમર પરંતુ
કરિશ્મા શર્માની ઉમર ખાલી 21 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.
કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.
પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.
પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.
મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.
સની સાથે સરખામણી
રાગિનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.
રાગિની એમએમએસ
આ પહેલા પણ તે રાગિની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીણી ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.