For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુટ્યુબ પર નિરહુંઆ અને આમ્રપાલીનો હોટ વીડિયો વાયરલ થયો

યુપીના આઝમગઢમાં વોટિંગ પહેલા જ મામલો ખુબ જ રસપ્રદ બની ગયો છે કારણકે ભાજપાએ અહીં અખિલેશ યાદવ સામે ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુંઆને લોકસભા ટિકિટ આપી છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

યુપીના આઝમગઢમાં વોટિંગ પહેલા જ મામલો ખુબ જ રસપ્રદ બની ગયો છે કારણકે ભાજપાએ અહીં અખિલેશ યાદવ સામે ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુંઆને લોકસભા ટિકિટ આપી છે. આઝમગઢ સમાજવાદી પાર્ટીનું ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુંઆ ચૂંટણી મેદાનમાં આવવાને કારણે મુકાબલો ખુબ જ રસપ્રદ બની ગયો છે.

નિરહુંઆ અને આમ્રપાલીનો હોટ વીડિયો વાયરલ

નિરહુંઆ અને આમ્રપાલીનો હોટ વીડિયો વાયરલ

આ રાજનૈતિક ગરમાવા વચ્ચે ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુંઆ પોતાના એક વીડિયોને કારણે ચર્ચામાં આવી ગયા છે. યુટ્યુબ પર નિરહુંઆ અને ભોજપુરી સ્ટાર આમ્રપાલી દુબેનો વીડિયો હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે.

નિરહુંઆ અને ભોજપુરી સ્ટાર આમ્રપાલી દુબે હોટ અંદાઝમાં

નિરહુંઆ અને ભોજપુરી સ્ટાર આમ્રપાલી દુબે હોટ અંદાઝમાં

આ વીડિયો ભોજપુરી ફિલ્મ બેટા ના ગીત 'તની છું લા' છે, જેને હાલમાં યુટ્યુબ પર તહેલકો મચાવી દીધો છે. આ ગીતમાં નિરહુંઆ અને ભોજપુરી સ્ટાર આમ્રપાલી દુબે હોટ અંદાઝમાં જોવા મળી રહ્યા છે. લોકોએ આ વીડિયો પર ઘણા રમુજી કમેન્ટ પણ કર્યા છે.

આમ્રપાલી દુબેએ દિનેશ લાલ યાદવ માટે પ્રચાર કર્યો

આમ્રપાલી દુબેએ દિનેશ લાલ યાદવ માટે પ્રચાર કર્યો

આપને જણાવી દઈએ કે આમ્રપાલી દુબેએ દિનેશ લાલ યાદવ માટે લોકોને વોટ કરવાની અપીલ પણ કરી હતી. તેમને અને એક્ટર પવન સિંહએ ઘરે ઘરે જઈને વોટ માંગ્યો હતો અને લોકોને નિરહુંઆને જીતાડવા માટે અપીલ કરી હતી. નિરહુંઆ માટે ચૂંટણી પ્રચાર કરવા આઝમગઢ આવેલી આમ્રપાલી દુબેએ જાતે આ વાતની જાણકારી સોશ્યિલ મીડિયા પર ફોટો શેર કરીને આપી હતી.

નિરહુંઆ અને આમ્રપાલીની હિટ જોડી

નિરહુંઆ અને આમ્રપાલીની હિટ જોડી

આપને જણાવી દઈએ કે ભોજપુરી સિનેમામાં નિરહુંઆ અને આમ્રપાલીની જોડી હિટ છે. બંનેએ ઘણી સુપરહિટ ફિલ્મો સાથે કરી છે. તેમને ફેબ્રુઆરીમાં આવેલી ફિલ્મ 'નિરહુંઆ ચલલ લંડન' ઘણી સફળ થઇ હતી.

English summary
Dinesh Lal Yadav Nirahua And Aamrapali Dubey Hot Bhojpuri Song Tani Chhoo La
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X