For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર, હિઝબુલનો ટોપ કમાન્ડર ઠાર

સાઉથ કાશ્મીરના પુલવામામાં શનિવારે સુરક્ષાબળો અને આતંકીઓની અથડામણ થઈ. આ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ કમાન્ડર લિયાકત અહેમદને ઠાર મારી દેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

સાઉથ કાશ્મીરના પુલવામામાં શનિવારે સુરક્ષાબળો અને આતંકીઓની અથડામણ થઈ. આ અથડામણ પુલવામાના ટિકેન ગામમાં થઈ હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ કમાન્ડર લિયાકત અહેમદને ઠાર મારી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વધુ એક આતંકી જે માર્યો ગયો છે તે પણ હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો હતો. બીજો આતંકીની હજુ ઓળખ થઈ શકી નથી. આતંકીઓ પાસે સુરક્ષાબળોને મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને બીજા હથિયારો પણ મળી આવ્યા છે.

આ પણ વાંચોઃ એક મહિનામાં બીજી વખત વધ્યા LPG સિલિન્ડરના ભાવ, જાણો નવી કિંમતઆ પણ વાંચોઃ એક મહિનામાં બીજી વખત વધ્યા LPG સિલિન્ડરના ભાવ, જાણો નવી કિંમત

pulwama

English summary
Encounter breaks out in Pulwama as 3 terrorists are trapped in Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X