For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: પીએમ મોદીએ ગુજરાતી લખ્યુ ગીત, દિવ્યાંગ બાળકો સાથે કર્યા ગરબા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કવિતાઓ લખે છે, આ વાત તો બધા જાણે છે પરંતુ હાલમાં પીએમ મોદીએ એક ગીત પણ લખ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કવિતાઓ લખે છે, આ વાત તો બધા જાણે છે પરંતુ હાલમાં પીએમ મોદીએ એક ગીત પણ લખ્યુ છે. આ ગીત પર દિવ્યાંગ બાળકીઓએ ગરબા પણ કર્યા છે. પ્રધાનમંમત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં એક ગીત લખ્યુ છે જેને નવરાત્રિ સમયે જાહેર કર્યુ છે. પ્રધાનમંત્રીએ લખેલા બોલ પર આ દિવ્યાંગ બાળકીઓએ કમાલના ગરબા કર્યા છે. સોશિયલ મીડિયા પર બાળકીઓની પ્રતિભા સાથે પ્રધાનમંત્રીના ટેલેન્ટની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચોઃ સર્વેઃ દેશના 67% લોકોને મોદી સરકારમાં ભરોસો, 44% લોકો ભ્રષ્ટાચારથી ત્રસ્તઆ પણ વાંચોઃ સર્વેઃ દેશના 67% લોકોને મોદી સરકારમાં ભરોસો, 44% લોકો ભ્રષ્ટાચારથી ત્રસ્ત

narendra modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લખેલા ગીત પર દિવ્યાંગ યુવતીઓએ ગરબા કર્યા છે. ગરબા ગુજરાતની સંસ્કૃતિનો એક મહત્વનો હિસ્સો છે. નવરાત્રિના પ્રસંગે સમગ્ર ગુજરાત અને દુનિયાભરમાં ગુજરાતીઓ ગરબે ઘુમે છે. પીએમ એ આ ગીતમાં ગરબાનું વર્ણન કર્યુ છે અને તેનું મહત્વ જણાવ્યુ છે. આ ગીત પર દિવ્યાંગ બાળકીઓના ગરબા જોવા જેવા છે.

આ પણ વાંચોઃ ફેસબુક પર તમારા ફોન નંબરથી લઈ ચેક્ડ ઈન લોકેશન સુધી બધુ થઈ ગયુ છે ચોરીઆ પણ વાંચોઃ ફેસબુક પર તમારા ફોન નંબરથી લઈ ચેક્ડ ઈન લોકેશન સુધી બધુ થઈ ગયુ છે ચોરી

રંગબેરંગી કપડામાં બાળકીઓએ ખૂબ જ સુંદર ગરબા કર્યા છે. આ ગીતને રિટ્વિટ કરીને પીએમ મોદીએ લખ્યુ, 'આ હ્રદયને સ્પર્શી ગયુ. ગરબાના ઉત્સાહને આ દીકરીઓએ જીવિત કરી દીધુ. આશા છે કે બધાની નવરાત્રિ ખુશહાલ હશે.'

English summary
VIDEO: Visually Challenged Girls Performs Garba On Song Written By PM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X