For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ શરતે માની BCCI એ વિરાટની માંગ, વિદેશ પ્રવાસ પર હવે સાથે પત્ની અને....

ખેલાડીઓની પત્ની કે ગર્લફ્રેન્ડના વિદેશી પ્રવાસ પર સાથે હોવાની માંગને સ્વીકૃતિ આપી દીધી છે પરંતુ એક શરત સાથે...

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હમણા ટૂંક સમય પહેલા જ એક ખાસ માંગ કરી હતી કે વિદેશી પ્રવાસ પર ખેલાડીઓને પોતાની પત્ની અને ગર્લફ્રેન્ડને ફૂલ ટાઈમ રાખવાની મંજૂરી આપવામાં આવે. બીસીસીઆઈએ આ માંગ માટે પોતાનો ચુકાદો આપ્યો છે.

આ પણ વાંચોઃ Video: ચાહકે રોહિત શર્માને કિસ કરતા રિતિકાએ કહ્યું- ચહલ આપણી કોમ્પિટિશન વધી ગઈઆ પણ વાંચોઃ Video: ચાહકે રોહિત શર્માને કિસ કરતા રિતિકાએ કહ્યું- ચહલ આપણી કોમ્પિટિશન વધી ગઈ

વિરાટની અપીલ અને બોર્ડનું નિવેદન

વિરાટની અપીલ અને બોર્ડનું નિવેદન

કોહલીએ બીસીસીઆઈને અપીલ કરી હતી કે ક્રિકેટ બોર્ડ ખેલાડીઓની પત્નીને વિદેશમાં થતાં સંપૂર્ણ પ્રવાસ દરમિયાન સાથે રહેવાની મંજૂરી આપે. તમને જણાવી દઈએ કે હાલની નીતિ અનુસાર ખેલાડીઓની પત્ની અને સપોર્ટ સ્ટાફની પત્ની બે સપ્તાહ સુધી જ સાથે રહી શકે છે. સૂત્રોની માનીએ તો સીઓએએ ભારતીય ટીમના મેનેજર સુનીલ સુબ્રમણ્યમને કહ્યુ છે કે તે આ બાબતે અધિકૃત અપીલ કરે પરંતુ તે આ બાબતે અત્યારે કોઈ નિર્ણય નહિ લે.

બોર્ડે માની લીધી કોહલીની વાત

બોર્ડે માની લીધી કોહલીની વાત

જાણકારી અનુસાર બોર્ડમાં નિયુક્ત પ્રશાસકોની સમિતિ એટલે કે સીઓએ એ ખેલાડીઓની પત્ની કે ગર્લફ્રેન્ડના વિદેશી પ્રવાસ પર સાથે હોવાની માંગને સ્વીકૃતિ આપી દીધી છે પરંતુ એક શરત સાથે... શરત છે કે પત્ની કે ગર્લફ્રેન્ડ પ્રવાસ શરૂ થયાના 10 દિવસ બાદ ત્યાં પહોંચશે.

ઓસ્ટ્રેલિયાનો ફોર્મ્યુલા

ઓસ્ટ્રેલિયાનો ફોર્મ્યુલા

તમને જણાવી દઈએ કે જ્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) ચીફ એક્ઝીક્યુટીવ જેમ્સ સધરલેન્ડ હતા, ત્યારે ઓસ્ટ્રેલિયાઈ બોર્ડે પણ વાઈવ્સ-ગર્લફ્રેન્ડ સાથે હોવાની નીતિઓ અપનાવી હતી. આનાથી ઓસ્ટ્રેલિયાને એશેઝ પ્રવાસ પર સીરિઝમાં સારા પરિણામ મળ્યા હતા.

અનુષ્કા માટે થયો હતો વિવાદ

અનુષ્કા માટે થયો હતો વિવાદ

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પ્રારંભિક મેચો દરમિયાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માના સાથે હોવા અંગે ઘણો વિવાદ થયો હતો. ત્યારબાદ ગયા રવિવારે કેપ્ટન કોહલીએ બીસીસીઆઈને કહ્યુ હતુ કે વિદેશી પ્રવાસ પર પૂર્ણ સમય પત્નીને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવે.

આ પણ વાંચોઃ ગજબ! આ મહિલા ટીમે 571 રને જીતી વનડે મેચઆ પણ વાંચોઃ ગજબ! આ મહિલા ટીમે 571 રને જીતી વનડે મેચ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
after kohlis request wags accompany player on overseas to
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X