For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2014: પહેલા જ દિવસે ભારતની જોળીમાં 2 ગોલ્ડ સહિત 7 મેડલ

|
Google Oneindia Gujarati News

ગ્લાસગો, 25 જુલાઇ: કોમનવેલ્થ ગેમ્સના પહેલા દિવસે ભારતીય રમત પ્રેમિયોને સારા સમાચાર મળ્યા છે. ભારતની જોળીમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ આવ્યા. મહિલાઓની વેટલિફ્ટિંગ પ્રતિયોગિતામાં 48 કિલોગ્રામ ભારવર્ગમાં સંજીતા ખુમુકચામે ગોલ્ડ પર પોતાનો કબ્જો જમાવ્યો, જ્યારે વેટલિફ્ટર સુખેન ડેએ ભારતને બીજું ગોલ્ડ મેડલ અપાવ્યું. પહેલા દિવસે ટીમ ઇન્ડિયાના ખાતામાં કુલ સાત પદક આવ્યા.

ગ્લાસગોમાં ચાલી રહેલા 20માં ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી. મહિલાઓની વેટલિફ્ટિંગ સ્પર્ધામાં 48 કિલોગ્રામ વર્ગમાં સંજાતા ખુમુકચામે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું. આ જ વર્ગમાં રજત પદક પણ ભારતના ભાગે જ આવ્યું. મીરાબાઇ ચાનૂ સાયખોમે રજત પદક પર પોતાનો કબ્જો જમાન્યો. સંજીતાએ પોતાના વર્ગમાં 96 કિલોગ્રામ વજન ઉઠાવીને સોનું પોતાના નામે કર્યું તો ચાનૂ 95 કિલોગ્રામ ઉઠાવીને બીજા સ્થાને રહી. જ્યારે નાઇજીરિયાની ઓપરાને કાંસ્ય પદક મળ્યું.

આ ઉપરાંત પુરુષોના 56 કિલોગ્રામ ભારવર્ગમાં સુખેન ડેએ ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો જમાવ્યો. આ ઇવેંટમાં ગણેશ માલીને કાંસ્ય પદક મળ્યું. જૂડોમાં ભારતે 2 રજત પદક જીત્યા. 60 કિલો પુરુષ વર્ગમાં નવજોત ચાના અને 48 કિલો મહિલા વર્ગમાં સુશીલા લિકમાબામે સિલ્વર પદકને ભારતના નામે કર્યું.

જ્યારે બેડમિંટનમાં પણ ભારત માટે પહેલો દિવસ સારો રહ્યો. પારૂપલ્લી કશ્યપે મેંસ સિંગલ્સમાં જીતની સાથે શરૂઆત કરી છે. મહિલા મુકાબલામાં સ્ટાર પીવી સિંધુએ ગ્રુપ-બીના મેચમાં સરળ જીત અપાવી. સિંધૂએ ઘાનાની સ્ટેલા અમાસાને 15 મિનિટમાં જ 21-7, 21-5થી હરાવી દીધુ. આ ઉપરાંત બેડમિંટનના જ મેન્સ ડબલ્સ મુકાબલામાં અક્ષય દેવાલકર અને પ્રણય ચોપડાએ જીતની સાથે શરૂઆત કરી. આ જોડીએ 22 મિનિટમાં મુકાબલાને 21-7, 21-11થી જીતી લીધું.

ભારતીય મહિલા સ્ક્વેશ ટીમની અનાકા અલંકામોનીએ કેન્યાની ખાલિકા નિમ્જીને સરળતાથી હરાવી દીધી. 20 વર્ષની અનાકાએ આ મુકાબલો 11-2, 11-3, અને 11-6થી જીત્યો. સિંગલ્સની જ બે અને મહિલા ખેલાડી દીપિકા પલ્લીકલ અને જોશા ચિનપ્પા પહેલા જ ટોપ-32માં પહોંચી ચૂકી છે.

  • મેડલ ટેબલની સ્થિતિ:-

પહેલા દિવસની રમત બાદ મેડલ ટેબલની સ્થિતિ કંઇ આ પ્રમાણે છે. 6 ગોલ્ડની સાથે ઇંગ્લેન્ડ પહેલા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાના ખાતામાં 5 ગોલ્ડ છે, ત્યારબાદ સ્કૉટલેન્ડે 4 ગોલ્ડ જીત્યા છે અને ભારત 2 ગોલ્ડની સાથે ચોથા સ્થાન પર છે.

CWG 2014માં ભારતની સોનેરી શરૂઆત, જુઓ તસવીરોમાં...

જૂડોમાં ભારતે 2 રજત પદક

જૂડોમાં ભારતે 2 રજત પદક

જૂડોમાં ભારતે 2 રજત પદક જીત્યા. 60 કિલો પુરુષ વર્ગમાં નવજોત ચાના અને 48 કિલો મહિલા વર્ગમાં સુશીલા લિકમાબામે સિલ્વર પદકને ભારતના નામે કર્યું.

નવજોત ચાના

નવજોત ચાના

60 કિલો પુરુષ વર્ગમાં નવજોત ચાના અને 48 કિલો મહિલા વર્ગમાં સુશીલા લિકમાબામે સિલ્વર પદકને ભારતના નામે કર્યું.

સુશીલા લિકમાબામ

સુશીલા લિકમાબામ

જૂડોમાં ભારતે 2 રજત પદક જીત્યા. 60 કિલો પુરુષ વર્ગમાં નવજોત ચાના અને 48 કિલો મહિલા વર્ગમાં સુશીલા લિકમાબામે સિલ્વર પદકને ભારતના નામે કર્યું.

સંજીતા ખુમુકચામ

સંજીતા ખુમુકચામ

મહિલાઓની વેટલિફ્ટિંગ પ્રતિયોગિતામાં 48 કિલોગ્રામ ભારવર્ગમાં સંજીતા ખુમુકચામે ગોલ્ડ પર પોતાનો કબ્જો જમાવ્યો

ચાનૂ સાયખોમ

ચાનૂ સાયખોમ

મહિલાઓની વેટલિફ્ટિંગ સ્પર્ધામાં 48 કિલોગ્રામ વર્ગમાં સંજીતા ખુમુકચામે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું. આ જ વર્ગમાં રજત પદક પણ ભારતના ભાગે જ આવ્યું. ચાનૂ સાયખોમે રજત પદક પર પોતાનો કબ્જો જમાન્યો.

મહિલાઓની વેટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતનો દબદબો

મહિલાઓની વેટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતનો દબદબો

ગ્લાસગોમાં ચાલી રહેલા 20માં ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી. મહિલાઓની વેટલિફ્ટિંગ સ્પર્ધામાં 48 કિલોગ્રામ વર્ગમાં સંજીતા ખુમુકચામે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું. આ જ વર્ગમાં રજત પદક પણ ભારતના ભાગે જ આવ્યું. મીરાબાઇ ચાનૂ સાયખોમે રજત પદક પર પોતાનો કબ્જો જમાન્યો. સંજીતાએ પોતાના વર્ગમાં 96 કિલોગ્રામ વજન ઉઠાવીને સોનું પોતાના નામે કર્યું તો ચાનૂ 95 કિલોગ્રામ ઉઠાવીને બીજા સ્થાને રહી. જ્યારે નાઇજીરિયાની ઓપરાને કાંસ્ય પદક મળ્યું.

ભારતને ગોલ્ડ મેડલ

ભારતને ગોલ્ડ મેડલ

કોમનવેલ્થ ગેમ્સના પહેલા દિવસે ભારતીય રમત પ્રેમિયોને સારા સમાચાર મળ્યા છે. ભારતની જોળીમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ આવ્યા. મહિલાઓની વેટલિફ્ટિંગ પ્રતિયોગિતામાં 48 કિલોગ્રામ ભારવર્ગમાં સંજીતા ખુમુકચામે ગોલ્ડ પર પોતાનો કબ્જો જમાવ્યો, જ્યારે વેટલિફ્ટર સુખેન ડેએ ભારતને બીજું ગોલ્ડ મેડલ અપાવ્યું. પહેલા દિવસે ટીમ ઇન્ડિયાના ખાતામાં કુલ સાત પદક આવ્યા.

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014માં ભારતની સોનેરી શરૂઆત

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014માં ભારતની સોનેરી શરૂઆત

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014માં ભારતની સોનેરી શરૂઆત

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014માં ભારતની સોનેરી શરૂઆત

કોમનવેલ્થ ગેમ્સ 2014માં ભારતની સોનેરી શરૂઆત

કોમનવેલ્થ ગેમ્સ 2014માં ભારતની સોનેરી શરૂઆત

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014

કોમનવેલ્થ ગેમ્સ 2014માં ભારતની સોનેરી શરૂઆત

English summary
Sukhen Dey and K Sanjita Chanu stole the limelight by clinching a gold each in weightlifting, as India launched their campaign in the 20th Commonwealth Games with a flourish, winning seven medals in all on the opening day of the competitions here Thursday (July 24).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X