For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારી સેક્સ લાઇફ જોઇએ છે તો આટલુ ખાશો નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

એક સારી લાઇફ સ્ટાઇલ અને આહાર તમારા જીવનએ જેટલું સારું બનાવી શકે છે એટલું જ ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાન-પાન તમારી જીંદગીને બરબાદ કરીને મુકી શકે છે. પરિણીત જીંદગીમાં સારી સેક્સ લાઇફ હોવી એકદમ જરૂરી છે. જેના માટે જરૂરી છે કે તમારું ખાન-પાન સારું હોય.

ખરાબ ખાન-પાન એક નકારાત્મ રીતે તમારી સેક્સ લાઇફને પ્રભાવિત કરી શકે છે. જો તમે એક સારી કામેચ્છા પ્રાપ્ત કરવા માંગો છો, તો દિવસ-રાત શું ખાઇ રહ્યાં છો, તેના પર ધ્યાન આપો.

ઘણા રિસર્ચથી જાણવા મળ્યું છે કે કેટલાક પ્રકારના ખાદ્ય પદાર્થો અને પોષક તત્વોથી સેક્સ જીવનમાં કામેચ્છા વધારવા માટે સકારાત્મક ભૂમિકા ભજવતાં જોવા મળ્યાં છે. આવો જોઇએ કેટલાક એવા ખાદ્ય પદાર્થ જેના સેવનથી તમારી કામેચ્છામાં ઘટાડો આવી શકે છે અને તમારી સેક્સ લાઇફ ખતરામાં પડી શકે છે.

વાઇન

વાઇન

વાઇન તમારી ડેટને ખુશનુમા બનાવવાનું કામ કરી શકે છે પરંતુ બીજી તરફ આ તમારી કામેચ્છાને પણ ખૂબ ઓછી કરી શકે છે. દારૂનું સેવન ખૂબ જ સીમિતમાં રહીને કરવું જોઇએ.

બિયર પીવાથી થાય છે આટલા બધા ફાયદા

બર્ગર અને પરાઠા

બર્ગર અને પરાઠા

તણેલા ખાદ્ય પદાર્થ તમને ક્યારેય એક્ટિવ રહેવા દેશે નહી અને સેક્સ લાઇફમાં તમને ઉત્તેજીત થવા દેશે નહી. યૌન અથવા પ્રજનન સ્વાસ્થ્ય માટે, તમારે આ અસ્વાસ્થકર ટેવોથી બચવું જરૂરી છે. ફ્રાઇ કરેલા આહારમાં મોટા પ્રમાણમાં ટ્રાંસ ફેટ હોય છે જો કે તમારા ટેસ્ટોસ્ટેરોન પર ખરાબ અસર પાડે છે.

રાત્રે જલદી ડિનર કરવાથી કેવી રીતે થાય છે ફાયદા

પાસ્તા

પાસ્તા

જો તમે પાસ્તા ખાઇને આખો દિવસ કંઇપણ કરશો તો, તે ફેટના રૂપમાં તમારા શરીરમાં જામી જશે. તેનાથી વધુ તમે આખો દિવસ આળસ અને પેટમાં ગેસ જેવું અનુભવશો.

તમારા દિમાગને તીવ્ર બનાવનાર 10 જ્યૂસ

ફૂદીના

ફૂદીના

ગરમીમાં ફૂદીનાની ચટણી, પરોઠા અને અન્ય ચેજો ઘરમાં બનાવવામાં આવે છે. ફૂદીનો એકમાત્ર એક એવું હર્બ છે, જે તમારી કામેચ્છાને ઓછી કરે છે. તેને ઘણા સંત અને સાધુ દિવસ રાત ચાવે છે, જેથી કે તેમની કામેચ્છા ઓછી થઇ જાય. તેને વધુ માત્રામાં ખાવાથી ટેસ્ટ્રોનનું પ્રોડક્શન ઓછું થઇ જાય છે.

જો ચોમાસામાં આ વસ્તુઓ ખાશો તો તમારા પેટની લાગી જશે વાટ

મીટ

મીટ

મીટમાં પ્રોટીન અને જીંક હોતું નથી એટલા માટે તેમાં જમા થયેલી ચરબી અને કોલેસ્ટ્રોલ વધુ હોય છે. આ તમારા લોહી પરિભ્રમણ અને સેક્યુઅલ લાઇફને ધીમું બનાવી શકે છે. સારું રહેશે કે તમે તેનાથી બચીને રહો.

જાણો પુરૂષો દિવસમાં કેટલી વખત વિચારે છે સેક્સ વિશે?

સોયા

સોયા

સ્વાસ્થ્યના અનુસાર સોયાને ખૂબ સારું ગણવામાં આવે છે કારણ કે તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. પરંતુ સમસ્યા એ છે કે તેને હદથી વધુ ખાવાથી ટેસ્ટાસ્ટરોનની માત્રા ઓછી થઇ જાય છે. જેનાથી કામેચ્છામાં ઘટાડો આવે છે. એટલા માટે વધુ સોયા કે પછી ટોફૂ ખાવાથી બચો.

જાણો પાર્ટનરની સાથે ઓછામાં ઓછો કેટલો સમય વિતાવવો જોઇએ

English summary
Here are some important points to note for foods that you need to avoid for better libido or sex life. Some of these foods can indeed fizzle out your sex life if you don’t avoid them. SIGNS OF LOW BP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X